Shipping & Payment Policy
ડિલિવરી સમય: ઓર્ડર કન્ફર્મ થયાના ૧ થી ૨ દિવસમાં ડિલિવરી કરી આપવામાં આવશે.
ફ્રી ડિલિવરી: ₹149થી વધુના ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી સુવિધા ઉપલબ્ધ છે.
પેમેન્ટ: અમે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપીએ છીએ. અમે ખાતરીબંધ વ્યવસાય કરીએ છીએ, તેથી અમારી પાસે 'કેશ ઓન ડિલિવરી' (COD) ની સુવિધા ઉપલબ્ધ નથી.
સપોર્ટ: કોઈપણ પ્રોડક્ટની વિગત જાણવા કે ઓર્ડર કરવા માટે તમે અમારા WhatsApp પર ગમે ત્યારે મેસેજ કરી શકો છો, અમારી સેવા ૨૪ કલાક ચાલુ છે.