Privacy Policy


અમે તમારા ડેટાની સુરક્ષાને મહત્વ આપીએ છીએ. તમારી વ્યક્તિગત માહિતી જેવી કે નામ, મોબાઈલ નંબર અને એડ્રેસનો ઉપયોગ ફક્ત તમારા ઓર્ડરની ડિલિવરી માટે જ કરવામાં આવે છે. અમે તમારી માહિતી કોઈ ત્રીજી વ્યક્તિ સાથે શેર કરતા નથી."